યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે?

2) મધ્યાહ્ન ભોજન યોજના ...તરીકે ઓળખાય છે.

3) ભારત સરકાર દ્વારા પ્રાયોજિત ‘સૂર્યમિત્ર’ કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ ક્યા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ?

4) ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેંકેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર/ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ?

5) નરેગાનું નામ બદલી ‘મનરેગા’ કોની યાદમાં કરવામાં આવ્યું?

6) RTEના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો નક્કી કરવામાં આવેલ છે ?

7) આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ?

8) ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ?

9) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી ક્યા કાર્યને યોગદાન આપવા માટે છે ?

10) વિશ્વ માતૃભાષા દિવસ' ક્યારે ઊજવાય છે ?

11) ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે હેલ્પલાઈન શરૂ કરી છે.

12) નેશનલ ફુડ સીક્યોરીટી એકટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે?

13) ભારતનો પ્રથમ મહત્વાકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેકટ કઈ રાજયસરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે?

14) શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી?

15) સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up