રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) IGNSY યોજનાના લાભાર્થી કોણ છે?

2) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ?

3) મૂળ નિવાસી (આદિવાસી) દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

4) માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો ?

5) ..............વર્ષના બાળકોને શાળા પ્રવેશ પૂર્વેના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે?

6) દુનિયાના ક્યા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ?

7) 2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના.........ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી?

8) સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા 2014-2024ને કયા દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે?

9) ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ?

10) ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ?

11) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતો MPR એટલે.....

12) નવી સ્વર્ણીમ યોજના કોના માટે છે ?

13) ‘સ્વાગત ઓનલાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

14) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને ક્યા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ?

15) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનૂકુળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up