યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે ?

2) હાલમાં ક્યા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ?

3) “ગુડ ગવર્નન્સ ડે” કોના જન્મદિવસે મનાવવામાં આવે છે?

4) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ ક્યા ક્ષેત્રને સંબંધિત છે?

5) વનોના સંરક્ષણ-સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘‘વિશ્વ વન વર્ષ’’ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે?

6) કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ?

7) નીચેનામાંથી ક્યો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ?

8) ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યવંત ‘VCE’ નું આખું નામ શું છે ?

9) દેશના ક્યા રાજ્યમાં “કલ્પસર’ યોજનાની વિચારણા ચાલે છે?

10) રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ?

11) Accredited Social Health Activist (ASHA) એટલે......

12) યુનાઈટેડ નેશન્સે ક્યા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું?

13) પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ?

14) સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે?

15) શિશુ એટલે........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up