રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે?

2) અન્નપ્રાશન દિવસ આંગણવાડીમાં કયારે ઉજવાય છે?

3) 14 મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ?

4) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ?

5) ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રાન્ટ 2015 નું સ્થળ જણાવો.

6) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

7) આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી છે ?

8) ‘રાષ્ટ્રીય રમત દિન’ની ઊજવણી ક્યારે કરવામાં આવે છે ?

9) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ ‘ગુજરાત પેટર્ન’ યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ?

10) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ?

11) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે?

12) વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ?

13) વ્યકિતની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે.આ અંતર્ગત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

14) દીકરી યોજનાનો ઉદ્દેશ ક્યો છે ?

15) સરદાર આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up