રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર ‘‘સંપદા’’ (SAM PADA) યોજના કઈ બાબત અંગેની છે ?

2) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

3) ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ............વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો.

4) માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ?

5) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ?

6) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘‘સૌની'યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો.

7) ગુજરાત અને દેશના ગામડાઓના સામાજિક વિકાસ માટેની કઈ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?

8) આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે?

9) ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના % રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

10) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ?

11) અણધાર્યા સંજોગો/ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ?

12) PEM વાળા બાળકો.........

13) માહિતી અધિકારનો કાયદો ક્યા વર્ષથી અમલમાં આવ્યો ?

14) નીચેના પૈકી કયા રોગનો “ઈન્દ્રધનુષ’ મિશન હેઠળ સમાવેશ થતો નથી?

15) વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી ક્યા દિવસે થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up