રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) NFHS ડેટા એટલે......

2) સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી ક્યા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી.

3) ગુજરાત સરકારશ્રીના ‘સ્વાવલંબન અભિયાન’ અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

4) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો?

5) NHM એટલે...........

6) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું કાર્ય નીચેનામાંથી કોનું છે ?

7) ગતિશીલ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ‘મેટ્રો રેલ’નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ?

8) માનવ અધિકાર દિન ક્યારે મનાવવામાં આવે છે ?

9) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યા કારણસર ઉજવવામાં આવે છે ?

10) માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ ક્યા વર્ષમાં થયો ?

11) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ?

12) “ પ્રોજેકટ સનરાઈઝ’’નો મુખ્ય ઉદ્દેશ શું છે?

13) ગ્રામ્ય કક્ષાએ બાળકોના સ્વાસ્થ્ય માટે કોણ કાર્યાન્વિત છે ?

14) તારીખ અને તેના સંબંધમાં ઉજવાતા દિવસના જોડકામાંથી કયું જોડકું સાચું છે ?

1) 21 માર્ચ : વિશ્વ જલસ્રોત દિવસ
2) 18 એપ્રિલ : વિશ્વ વન દિવસ
3) 3 મે : વિશ્વ પૃથ્વી દિવસ
4) 14 ડિસેમ્બર : ઊર્જા સંરક્ષણ દિવસ

15) ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up