રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે?

2) જાન્યુઆરી 2017માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2017’ યોજવામાં આવેલી હતી, તે કેટલા સમીટ હતી?

3) સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે?

4) અખિલ ભારત સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ?

5) માર્ચ-2015માં મૂકાયેલ બહુહેતુક (Multi-purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (Pro Active Governance and Timely Implementation) હેતું શું છે ?

6) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ?

7) રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવવામાં આવે છે ?

8) નીતિ આયોગ દ્વારા ‘AIM’ શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે?

9) સંપૂર્ણ ગ્રમિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો....અને રાજ્ય સરકારનો ફાળો....રાખવામાં આવ્યો છે?

10) ભારતમાં 15મી ઓકટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યકિતના માનમાં મનાવવામાં આવે છે?

11) “ઉસ્તાદ યોજના’’ કયા હેતુથી કરવામાં આવેલી છે?

12) સંયુકત રાષ્ટ્રો (યુ.એન.) દ્વારા કઈ તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે?

13) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે?

14) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે?

15) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up