યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતભરમાં ‘પોલીસ દિન’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

2) નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે?

3) કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉદ્યોગના કારીગરોને બેંકો મારફતે નાણાકીય લોન/સહાય આપવામાં આવે છે ?

4) “મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો.’’આ વાક્ય કોનું છે ?

5) JAM એટલે શું ?

6) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે.

7) PEM નું પૂરું નામ............

8) ભારતમાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ક્યા દિવસે ઉજવાય છે ?

9) મમતા દિવસ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાય છે?

10) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?

11) રાષ્ટ્રીય શિક્ષણદિન કઈ તારીખે ઉજવવામાં આવે છે?

12) ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કયારે ઉજવાય છે?

13) યુનો તરફથી ક્યા દિવસે ‘યોગ દિવસ’ મનાવવાનો પ્રારંભ થયેલ છે ?

14) ગુજરાત સરકાર દ્વારા “મમતા અભિયાન’’નો નીચેના પૈકી કયો ઘટક નથી ?

15) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up