યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 22

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘વિશ્વ ઓઝોન દિવસ’ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?

2) નવજાત શિશુને ફકત માતાનું ધાવણ-પાણી પણ નહી કયાં સુધી આપવું જોઈએ?

3) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દિનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ?

4) ‘ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવેલ છે ?

5) સ્રોઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો....... છે.

6) 2017 માં જે ‘વાયબ્રન્ટ સમીટ’’ યોજાયેલ હતી તે કેટલામી સમીટ હતી.

7) રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ યોજનાનું સંચાલન કઈ નોડેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે ?

8) માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા ક્યું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ?

9) વિશ્વ પૃથ્વી દિવસ પ્રતિવર્ષ કયા દિવસે મનાવવામાં આવે છે?

10) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ........છે?

11) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ?

12) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ ક્યું છે ?

13) “સૌની” યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઈપ પાણી પહોંચાડવાનું આયોજન છે?

14) બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

15) નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના આંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up