યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 23

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પૈકી ક્યું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ?

2) રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) કયારે મનાવવામાં આવે છે?

3) સરકારે શરૂ કરેલ ટોલફ્રી નંબર 1924.........…માટે છે.

4) ગુજરાત રાજય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે?

5) વિશ્વ મહિલા દિવસ International Woman's Day" કયારે ઉજવાય છે? !!

6) ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ?

7) ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલીમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ.........

8) ‘ઓપરેશન ફ્લડ’ (Operation Flood) કઈ બાબતને લગતું છે?

9) બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ/સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે?

10) પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ?

11) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

12) રાષ્ટ્રીય યોજના PAHAL ક્યા વિષય સાથે સંબંધિત છે ?

13) બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

14) હરતા ફરતા ઘોડીયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી?

15) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યકિતઓને લાભ મળે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up