યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 24

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય?

2) મધ્યાહ્ન ભોજન યોજના (MDM) ના લાભાર્થીઓ...........છે.

3) ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ?

4) ‘‘મિશન મંગલમ્’’ યોજનાનો મુખ્ય હેતું શું છે ?

5) રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂા.... દંડ કરી શકે.

6) ઝુપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ ક્યા કાર્યક્રમ હેઠળ છે ?

7) જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે?

8) ‘‘NABH’’ નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે?

9) મહિલા પોલીસ વોલન્ટીયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું છે?

10) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ?

11) સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજય સરકારે ‘‘સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ’’ શરૂ કરેલ છે?

12) કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ?

13) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી............

14) ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિન’ ક્યા દિવસે મનાવવામાં આવે છે ?

15) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up