યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 26

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મધ્યાહ્ન ભોજન યોજના ...તરીકે ઓળખાય છે.

2) રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ?

3) PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ?

4) તાજેતરમાં ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ?

5) રાષ્ટ્રીય સુરક્ષા દિન-2017 ક્યારે ઉજવવામાં આવ્યો ?

6) આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

7) ફૂલમણિ દાસીનો કિસ્સો નીચેના પૈકી શેની સાથે સંકળાયેલો છે?

8) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા કોને સંબોધી અરજી લખવાની હોય છે ?

9) વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ?

10) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી?

11) નેશનલ ફુડ સિક્યોરીટી એકટ - 2013 અન્ય કયા નામે ઓળખાય છે?

12) રાષ્ટ્ર બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

13) AEPS એટલે?

14) શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી?

15) સબળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up