યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હાલમાં ક્યા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ?

2) માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમીઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે’ ક્યા દિવસે મનાવવામાં આવે છે?

3) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દિનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ?

4) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર ‘‘સંપદા’’ (SAM PADA) યોજના કઈ બાબત અંગેની છે ?

5) ગુજરાત રાજય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે?

6) JAM એટલે શું ?

7) શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઈ છે ?

8) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ?

9) ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ?

10) આંગણવાડીમાં પુરકપોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે?

11) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે?

12) ‘સ્વાગત ઓનલાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

13) ‘નમામી ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?

14) ક્યાં દિવસને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે.

15) સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up