યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે ?

2) “ગુડ ગવર્નન્સ ડે” કોના જન્મદિવસે મનાવવામાં આવે છે?

3) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ ક્યા ક્ષેત્રને સંબંધિત છે?

4) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ?

5) માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ?

6) ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રાન્ટ 2015 નું સ્થળ જણાવો.

7) અનુસૂચિત જાતિ / જન જાતિ માટે માનવ ગરિમા યોજના શું છે?

8) મહિલા પોલીસ વોલન્ટીયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું છે?

9) પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ?

10) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે?

11) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું કાર્ય નીચેનામાંથી કોનું છે ?

12) આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ?

13) માનવ અધિકાર દિન ક્યારે મનાવવામાં આવે છે ?

14) ઈ વોલેટ’યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? (

15) દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રોદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up