યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

2) ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ?

3) વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ?

4) વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ?

5) આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી છે ?

6) ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલીમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ.........

7) “સૌની” યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઈપ પાણી પહોંચાડવાનું આયોજન છે?

8) ગુજરાત અને દેશના ગામડાઓના સામાજિક વિકાસ માટેની કઈ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?

9) બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

10) વ્યકિતની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે.આ અંતર્ગત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

11) પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ?

12) નીચેના પૈકી કયા રોગનો “ઈન્દ્રધનુષ’ મિશન હેઠળ સમાવેશ થતો નથી?

13) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે?

14) તાજેતરમાં ક્યા માસમાં ‘કોમી એકતા સપ્તાહ’ મનાવવામાં આવ્યો?

15) શિશુ એટલે........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up