યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નવજાત શિશુને ફકત માતાનું ધાવણ-પાણી પણ નહી કયાં સુધી આપવું જોઈએ?

2) NFHS ડેટા એટલે......

3) PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ?

4) જાન્યુઆરી 2017માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2017’ યોજવામાં આવેલી હતી, તે કેટલા સમીટ હતી?

5) સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી ક્યા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી.

6) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રશાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

7) સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

8) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ?

9) રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવવામાં આવે છે ?

10) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

11) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ ‘ગુજરાત પેટર્ન’ યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ?

12) PEM નું પૂરું નામ............

13) વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ?

14) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ?

15) હરતા ફરતા ઘોડીયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up