યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

2) ‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે?

3) માર્ચ-2015માં મૂકાયેલ બહુહેતુક (Multi-purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (Pro Active Governance and Timely Implementation) હેતું શું છે ?

4) વિશ્વ મહિલા દિવસ International Woman's Day" કયારે ઉજવાય છે? !!

5) ભારતમાં 15મી ઓકટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યકિતના માનમાં મનાવવામાં આવે છે?

6) ‘ઓપરેશન ફ્લડ’ (Operation Flood) કઈ બાબતને લગતું છે?

7) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘મિશન ઈન્દ્રધનુષ” યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ?

8) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?

9) ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના % રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

10) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ?

11) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ?

12) ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિન’ ક્યા દિવસે મનાવવામાં આવે છે ?

13) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ?

14) બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ?

15) મિશન “શક્તિ” શો હેતુ ધરાવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up