યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે?

2) રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા/વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.

3) 21 ફેબ્રુઆરીનો દિવસ ક્યા દિન તરીકે ઉજવાય છે ?

4) ‘‘NABH’’ નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે?

5) નીચેના પૈકી કઈ સંસ્થાએ ''Grand Innovation Challenge' આરંભી ?

6) સંપૂર્ણ ગ્રમિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો....અને રાજ્ય સરકારનો ફાળો....રાખવામાં આવ્યો છે?

7) વિદ્યાલક્ષી બોન્ડનો મુખ્ય હેતુ શું છે ?

8) NHM એટલે...........

9) “ પ્રોજેકટ સનરાઈઝ’’નો મુખ્ય ઉદ્દેશ શું છે?

10) ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કયારે ઉજવાય છે?

11) યુનો તરફથી ક્યા દિવસે ‘યોગ દિવસ’ મનાવવાનો પ્રારંભ થયેલ છે ?

12) ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે?

13) ગુજરાત સરકાર દ્વારા “મમતા અભિયાન’’નો નીચેના પૈકી કયો ઘટક નથી ?

14) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યકિતઓને લાભ મળે છે?

15) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up