રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કઈ હોસ્ટેલની યોજના શરૂ કરી છે ?

2) ‘ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવેલ છે ?

3) “Performance on health outcome - A refernce guidebook ” કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે?

4) ECCE નું પૂરું નામ..........

5) દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?

6) સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે?

7) ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો.

8) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ?

9) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ?

10) બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ/સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે?

11) વિશ્વ જૈવ વિવિધતા દિવસ (International day for biolog ical Diversity or World Biodiversity day) ઉજવાય છે?

12) મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આરંભ ગુજરાતમાં ક્યારથી થયો ?

13) રાષ્ટ્ર બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

14) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ?

15) મહિલા અત્યાચાર વિરોધ દિન ક્યા વર્ષથી મનાવવામાં આવે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up