જનરલ GK
51) ભારતની નાગરિક પરમાણુ સુવિધાઓને ભૌતિક-સુરક્ષા પૂરી પાડવા માટે કઈ સુરક્ષા એજન્સી જવાબદાર છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
52) 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર કયું છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
53) ભારતની પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન (ડેક્કન ક્વિન) કયા સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવી હતી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
54) નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. 'બાબા રામની વારતા'ને બીજા નામે 'ભીલોડી રામાયણ' તરીકે ઓળખાય છે.
2. 'રૉમ સીતમાની વારતા' લોકાખ્યાન નાયકા આદિજાતિ જ્ઞાતિમાં કંઠસ્થ રીતે પ્રચલિત છે.
55) નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના સાથે ભારત ખાસ પર્યાવર્ણ માટેની ટ્રિબ્યુનલની સ્થાપના કરનાર વિશ્વનો ........... દેશ બન્યો હતો (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
56) બિન-આદિજાતિ લોકો દ્વારા આદિજાતિઓનું શોષણ અટકાવવા વી.એલ્વીનના રાષ્ટ્રીય ઉદ્યાનના વિચારને નીચેના પૈકી કોણે સમર્થન આપ્યું? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
57) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના -
1. 18 થી 50 વર્ષની ઉંમરના લોકો લાભ લઈ શકે છે.
2. અકસ્માત મૃત્યુના કિસ્સામાં રૂા. 2 લાખ સુધી મદદ કરવામાં આવે છે.
3. આ યોજના તળેના લાભો જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા મેળવી શકાય છે.
58) નીચેનામાંથી ભારતના કયા વિસ્તારો અતિશય નુકશાનકારક જોખમી ભૂકંપીય ક્ષેત્રોમાં આવે છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. ઉત્તર-પૂર્વ ક્ષેત્ર
2. પશ્ચિમી હિમાચલ
3. કાશ્મીર ખીણ
4. કચ્છ (ગુજરાત)
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
59) ગાંધી શાંતિ પુરસ્કાર સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો - (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. ભારત સરકાર દ્વારા 1995 માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
2. વર્ષ 2021 નો આ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને મળેલ છે.
3. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં પ્રદાન કરવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયું / કયાં વિધાન / વિધાનો યોગ્ય છે?
60) ભારતમાં બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 (Prohibition of Child Marriage Act - 2006) ક્યારે લાગુ પાડવામાં આવેલ હતો? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
61) નીચે દર્શાવેલ વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગ દર્શાવતા જોડકા પૈકી કઈ જોડી સાચી નથી? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
62) સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રારંભમાં મહારાષ્ટ્રના કયા કિલ્લાએ અંગ્રેજો સામે સખત પ્રતિકાર કર્યો હતો ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
63) વસ્તી ગણતરી, 2011 અનુસાર ગુજરાતની નીચેના પૈકી કઈ આદિજાતિમાં સૌથી ઓછો સાક્ષરતા દર છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
64) વસ્તી ગણતરી, 2011 અનુસાર નીચેના પૈકી કઈ આદિમ આદિજાતિ સૌથી ઓછી વસ્તી ધરાવે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
65) તાજેતરમાં ગુજરાતની પરંપરાગત હસ્તકલાને GI ટેગ આપવામાં આવ્યું છે જે પૈકી 'સુરત સાડેલી ક્રાફ્ટ'ના સાંસ્કૃતિક વારસાને જાળવતા નીચેના પૈકી કયા પરિવારો/સમુદાયો જોડાયેલા છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
66) નીચેની પૈકી કઈ આદિજાતિ અર્થતંત્રની લાક્ષણિક્તા નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
67) દીપા કરમાકર નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
68) વસ્તી ગણતરી, 2011 અનુસાર ભારતમાં આદિજાતિઓનો સાક્ષરતા દર કેટલો છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
69) નેત્રસ્તરદાહ રોગ (Conjunctivitis)ને …………….. તરીકે પણ ઓળખવામાં આવે છે. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
70) ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ, 'સુદર્શન સેતુ' કયાં રાજ્યમાં આવેલો છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
71) આદિજાતિની છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે તેને વધુ જાતિ કેન્દ્રીત અને સામાજીક ગતિશીલતાની જરૂર છે. આ બાબતની ભલામણ કોણે કરી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
72) સ્થાનિક આદિજાતિઓ દ્વારા વન સંસાધનોને અંકુશમાં રાખવા માટે સૌ પ્રથમ ‘જન, જંગલ, જમીન'નું સૂત્ર કોણે આપ્યું? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
73) યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના EAGLE અધિનિયમ 2022 સંબંધિત નીચે આપેલા બે વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. તે ફેમીલી આધારિત ઈમીગ્રન્ટ વીઝા પર દેશ દીઠ મર્યાદાને તે વર્ષે મેળવેલા આવા વીઝાની કુલ સંખ્યાના 7% થી વધારીને 15% કરે છે.
II. તે રોજગાર આધારિત ઈમીગ્રન્ટ વીઝા માટે દેશ દીઠ મર્યાદાને દૂર કરે છે.
74) ખારવાના લોકગીતો બીજા ક્યાં નામે ઓળખાય છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
75) અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખાનું નામ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
76) ભારતમાં “તરંગ કવાયત”નું આયોજન કયા દળ (Force) દ્વારા કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
77) ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તા અંગે જાગૃત કરવા 19 ફેબ્રુઆરી 2015 થી શરૂ કરાયેલ કઈ યોજના છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
78) ગુજરાતના આદિજાતિઓમાં શિક્ષણના પ્રચાર માટે કોણે કાર્ય કર્યું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
79) રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઈ-ગવર્નરને કાર્યવંત કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં કયા સ્થાને છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
80) માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ હતી? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
81) સ્થાનિક લોકોના (Indigenous people) આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે નીચેનામાંથી કઈ તારીખ સાચી છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
82) આદિજાતિઓને તેમના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યના આધારે ચાર શ્રેણીમાં કોણે વર્ગીકૃત કરી છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
83) કુસ્તીમાં ઓલિમ્પીક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
84) ભારતીય પરમાણુ શસ્ત્રોનો મૂળભૂત હેતુ શો છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
85) 'ટાઈમ ટ્રેઈલ' શબ્દ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલો છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
86) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓમાં આદિજાતિ વિદ્યાર્થીઓને કયા ધોરણથી કયા ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
87) આ કઢાઈમાં ફૂલ અને અન્ય સુંદર પેટર્ન બનાવવા માટે સફેદ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લખનૌ માં પ્રસિદ્ધ છે. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
88) COP26 ગ્લાસગો ખાતે ભારતે કયા વરસ સુધીમાં તેના ઊર્જા વપરાશને 50% સુધી કાર્બનરહિત (ડીકાર્બોનાઈઝ) કરવાની જાહેરાત કરી છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
89) નીચેના પૈકી કયો વનબંધુ કલ્યાણ યોજનાના હેતુઓ પૈકીનો એક નથી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. ગુજરાતના આદિજાતિ વિસ્તારો અને અન્ય વિસ્તારો વચ્ચેના આર્થિક અને સામાજીક તફાવતને સંતુલિત કરવો.
II. આદિજાતિ વિસ્તારોમાં માનવ વિકાસ સૂચકાંક સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું.
III. આદિજાતિ વિસ્તારોમાં સામાજીક અને નાગરિક આધારરૂમ માળખાકીય વ્યવસ્થાને સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું.
IV. વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથના બેરોજગાર યુવાનોને માસિક વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) આપવાની ખાતરી આપવી.
90) ભારત સરકાર દ્વારા મંજૂર થયેલ ઉન્નતિ 2024 યોજના ....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
91) ભારત કયા વર્ષે ઓલિમ્પિકની યજમાની માટે બોલી (Bid) કરશે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
92) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ-II ફેઝ (InSTs), કુલ 10 રાજ્યોમાં અમલી બનાવવામાં આવેલી છે.
2. આ યોજનામાં 10,750 CKM ટ્રાન્સમિશન લાઈન નાખવાનું આયોજન છે.
3. આ યોજના નેશનલ ટ્રાન્સમિશન યુટિલિટી દ્વારા અમલમાં મુકવામાં આવેલી છે.
93) ભારતનો ડ્રાફ્ટ પરમાણુ સિધ્ધાંત સૂચવે છે: (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
94) ગ્લાસગો ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભારતની સ્થિતિ અંગે નીચેનામાંથી કયું / કયાં સાચું / સાચા છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
1. 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવું
2. 2030 સુધીમાં બિન અશ્મિભૂત 500GW ઊર્જાનું ઉત્પાદન હાંસલ કરવું.
3. 2030 સુધીમાં જરૂરિયાતની 50 ટકા ઊર્જા પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી મેળવવી.
Comments (0)