ગુજરાત પાક્ષીક ક્વીઝ
35) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિને વિસ્તરવા માટે આપેલા પાંચ P સિદ્ધાંતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?
૧. પીપલ ૨. પેક્સ ૩. પ્લેટફોર્મ ૪. પાર્ટીસીપેશન ૫. પ્રોસ્પેરિટી ૬. પોલિસી
37) ૭૬મા વન મહોત્સવના રાજ્યવ્યાપી પ્રારંભ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?
૧. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૨૪મા સાંસ્કૃતિક વન તરીકે ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું હતું.
૨. મુખ્યમંત્રીશ્રીએ ‘એક પેડ મા કે નામ'અભિયાનમાં ગુજરાતે ગયા વર્ષે દેશમાં બીજું સ્થાન મેળવ્યાનો ઉલ્લેખ કર્યો હતો.
Comments (0)