જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યા ગુજરાતની લેખકે ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે ?

2) જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની આ પંક્તિ કોની છે ?

3) નીચેનામાંની ક્યા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી?

4) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે નીચેનામાંથી કઈ નદીના નવસર્જનની કામગીરી અંતર્ગત 'માતૃશ્રી હીરાબા સરોવર'નું નિર્માણ કરવામાં આવ્યું છે?

5) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરબ’ ક્યારે પ્રકાશિત થાય છે ?

6) શ્રી જયોતિંદ્ર હ. દવેનુ ઉપનામ કયુ છે ?

7) મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ૨.૦ અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર કુલ ખર્ચના કેટલા ટકા સહાય આપશે?

8) ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ?

9) દેશમાં શ્રેષ્ઠ સિવિલ સોસાયટીની શ્રેણીમાં ગુજરાતની કઈ ડેરીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે?

10) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી............

11) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

12) રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કે સંબંધિત થયેલ પ્રગતિની માહિતી મળી શકે તે માટે શરૂ કરાયેલ પહેલ એટલે..

13) ‘કર્નલ’ ના ઉપનામથી ક્યો ક્રિકેટર જાણીતો છે?

14) “ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર” કોનું પ્રથમ પુસ્તક છે?

15) ક્યા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up