GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination)) તા. 01/05/2024 થી તા 20/05/2024 દરમ્યાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.
સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૬/૮/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી જોઈ શકાશે.
Comments (0)