રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

PROVISIONAL ANSWER KEY (PAK) CUM RESPONSE SHEET (Divyang)

Updated : 31, Jul 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક : ૨૭૧/૨૦૨૪૨૫, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ A અને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા COMBINE COMPETITIVE EXAM તા.૨૭/૦૭/૨૦૨૫ના રોજ CBRT પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામા આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રીસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.

▪️ Provisional Answer Key cum Response Sheet Link : Click Here

  1. પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની/Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા/સૂચન દરમ્યાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે.
    2. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન
    તા.૩૦/૦૭/૨૦૨૫ થી તા.૦૭/૦૮/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) સુધી કરી શકાશે.
    3. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધા હોય તો ઓનલાઇન કરવા ફરજીયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામમાં આવશે નહીં.
    4. CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
    5. ઉમેદવાર એક કરતાાં વધુ પ્રશ્નો માટે વાંધા/સૂચન રજૂ કરી શકશે.
    6. ઉમેદવારે પોતાની Provisional Answer Key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા/સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.

------------------------------------------------
▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up