CCE (Group A & B) મુખ્ય પરીક્ષામાં લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર

Updated : 20, Sep 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે ઉમેદવારોનાં NORMALISED ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના ૭ ગણા ઉમેદવારોની (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) Group-A તથા Group-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. કેટેગરીવાઇઝ કટઓફ માર્કસની વિગતો નીચે મુજબ છે.

───── ⊱❉✸❉⊰─────────── ⊱❉✸❉⊰─────────── ⊱❉✸❉⊰──────

મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોનું નામ સાથે Marks દર્શાવતુ પત્રક જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો.

Group - A (pdf) : Click Here

Group - B (pdf) : Click Here

───── ⊱❉✸❉⊰─────────── ⊱❉✸❉⊰─────────── ⊱❉✸❉⊰──────

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up