CCE ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા બાબત

Updated : 10, Nov 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩, ગ્રૂપ-A તથા ગ્રૂપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે તા.૧૯/૦૯/૨૦૨૪ના રોજ ગ્રૂપ-A તથા ગ્રૂપ-B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલાં ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગૃપ A અને B)ની તા.૦૧/૦૪/૨૦૨૪ થી ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન C.B.R.T (Computer Based Response Test) પધ્ધતિથી યોજાયેલ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને અંતે તા.૧૮/૦૯/૨૦૨૪ ના રોજ પરીક્ષામાં ઉપસ્થિત રહેલાં તમામ ઉમેદવારોના નોર્મલાઇઝડ માર્કસની વિગતો મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

👉 સંપૂર્ણ વિગત જોવા માટે : અહીં ક્લીક કરો

👉 Revised provisional result : Click Here

👉 GSSSB Official Notification : Click Here

👉 GSSSB Official Website : Click Here

-----------------------------------------------------

👉 Group -A ની યાદી જોવા માટે : અહીં ક્લીક કરો

👉 Group -B ની યાદી જોવા માટે : અહીં ક્લીક કરો

-----------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up