ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) પૈકી ગૃપ-B ની મુખ્ય પરીક્ષાનું આયોજન તા.૦૮/૦૬/૨૦૨૫ના રોજ આયોજન કરવામાં આવેલ હતુ.
- સદરહુ પરીક્ષામાં સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૮/૦૫/૨૦૨૩ના જાહેરનામાથી નિયત થયેલ ૪૦% લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાને લઈ સફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી (APPENDIX-A) (કુલ-૧૬૫૧૭ ઉમેદવારો) પ્રસિદ્ધ કરવામાં આવે છે.
- સદરહું પરીક્ષા અંતર્ગત વિધવા ઉમેદવારો અને રમતવીરો કે જેઓએ સરકારશ્રીના વખતોવખતની જોગવાઈઓ મુજબ વધારાના ગુણ મેળવવા દાવો કરેલ છે. તેઓને Document Verification ને આધિન તે મુજબના ગુણ આખરી પસંદગી યાદી તૈયાર કરતી વખતે ઉમેરવામાં આવશે, જેની સંબંધિતોને નોંધ લેવા વિનંતી છે.
- મંડળ દ્વારા અરજી ચકાસણી (Document Verification) માટે લાયક ઉમેદવાર તથા તે અંગેની સુચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આથી, મડળની વેબસાઈટ નિયમિત જોતા રહેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
▪️ Group - B Provisional Result (Appendix- A) : Click Here
------------------------------------------
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
------------------------------------------
Comments (0)