GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
જાહેરાત ક્રમાક : 212/2023-24, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B) પૈકી ગૃપ-A માટે OPT OUT અને OFFLINE CHOICE FILLING તા.03/07/2025 થી તા.09/07/2025 દરમ્યાન આયોજન કરેલ છે. જે અંતર્ગત તા.04/07/2025 ના રોજ ફાળવાયેલ ખાતા/વિભાગની માહિતી આ સાથે સામેલ છે. ઉપરાંત તા.05/07/2025 ના આયોજનની વિગત નીચે મુજબ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
-----------------------------------------------
▪️ CCE : Group - A, Question papers (Paper 1, 2 & 3) : Click Here
Comments (0)