પ્લાનીંગ આસીસ્ટન્ટ : Final Answer Key cum Response Sheet

Updated : 31, May 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

અગત્યની સૂચના

જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૩૦/૦૩/૨૦૨૪ નાં રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet નીચે  દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે. આ પરીક્ષામાં Section - A માં ૬૦ પ્રશ્નો અને Section - B માં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા.

ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે આપવામાં આવેલ વાંધા સૂચનો અન્વયે પ્રોવિઝનલ આન્સર કી માં નીચે મુજબનો સુધારા કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

View PDF : Click Here

Official Notification : Click Here

Official Website : Click Here

Tags :

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up