CCE | રીવાઈઝ્ડ ફાઈનલ આન્સર-કી જાહેર

Updated : 04, Sep 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી સંદર્ભે અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination)તા. 01/04/2024 થી તા. 20/05/2024 દરમ્યાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.

સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જેની રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તા.૦૩/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૮:૦૦ કલાક થી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા. ૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી જોઈ શકાશે.

રીવાઈઝ્ડ ફાઈનલ આન્સર-કી જોવા માટે : અહીં ક્લીક કરો

Notification : : Click Here

GSSSB Official Website : Click Here

 

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up