GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
જાહેરાત ક્રમાંક: Advt no: 32/202122, Assistant Director (Training)/Principal, Gujarat Skill Training Service Class-1 ની તા. 22/01/2022 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key અને ત્યારબાદ સુધારા સાથેની Final Answer Key જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર-કી માં આવેલ સુધારા- વધારા અને રદ્દ થયેલ પ્રશ્નો જોઈ શકશે.
Comments (0)