GPSC Assistant Charity Commissioner Final Answer Key (Advt No. 125/2024-25)
Last Updated :23, Aug 2025
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B) અંતર્ગત ગૃપ- B ની મુખ્ય પરીક્ષા તા. ૦૮/૦૬/૨૦૨૫ ના રોજ બપોરે ૧૫:૦૦ થી ૧૭:૦૦ કલાકે યોજાયેલ હતી. ઉપરાંત તા. ૧૧/૦૬/૨૦૨૫ ના રોજ Provisional Answer Key (PAK) પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે સંદર્ભે ઉમેદવારો પાસેથી ઓનલાઈન વાંધા સૂચનો મંગાવેલ હતાં, જે ધ્યાને લઈ ગૃપ-B મુખ્ય પરીક્ષાની Final Answer Key (FAK) પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે આ સાથે સામેલ છે.
---------------------------------------
---------------------------------------
Comments (0)