GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
ખાતાકીય બઢતી પરીક્ષા મોડ-૩ પેપર-૧ (કાયદો) તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષાના પ્રશ્ન પુસ્તીકા સિરીઝ-A ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબચાવી (Provisional Answer Key) તા.૨૨/૦૮/૨૦૨૪ નારોજ જાહેર કરવામાં આવેલ અને જો કોઇપણ ઉમેદવારને હંગામી જવાબચાવી (Provisional Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૨૨/૦૮/૨૦૨૪ થી તા.૨૪/૦૮/૨૦૨૨ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ gprb.mode3@gmail.com ઉપર મોકલી આપવા જણાવવામાં આવેલ.તા.૨૨/૦૮/૨૦૨૪ નારોજ જાહેર કરવામાં આવેલ હંગામી જવાબચાવી (Provisional Answer Key) માં કોઇપણ પ્રકારનો ફેરફાર થયેલ ન હોવાથી તેને આખરી જવાબચાવી (FInal Answer Key) ગણવામાં આવેલ છે. જે ધ્યાને લેવુ.
-------------------------------------------------------------
-------------------------------------------------------------
Comments (0)