GSSSB | Horticulture Assistant Livestock Inspector Junior Inspector Assistant Librarian...
Last Updated :07, Jul 2025
અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંક: Forest/202223/1 "વનરક્ષક“ વર્ગ-૩ સંવર્ગની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) લેખીત પરીક્ષા તેમજ ત્યારબાદ તા.૦૫/૧૦/૨૦૨૪ થી તા.૦૮/૧૦/૨૦૨૪ના રોજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા લેવામાં આવેલ શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોની ઉમેદવારોએ MCQ- CBRT (Computer Based Recruitment Test) લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના MCQ-CBRT (Computer Based Recruitment Test) પરિક્ષામાં મેળવેલ ગુણના મેરીટ પ્રમાણે જિલ્લાવાર ઉમેદવારોની યાદી તા.૦૮/૧૧/૨૦૨૪ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી પ્રમાણપત્ર ચકાસણી માટે લાયક ઠરેલા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણીના કાર્યક્રમ તા. ૧૧/૧૧/૨૦૨૪ થી તા. ૪/૧૧/૨૦૨૪ દરમિયાન યોજવામાં આવી રહેલ છે.
Comments (0)