Accountant, Auditor, Sub-Treasury Officer (Accountant)/ Superintendent Final Result
Last Updated :07, Jul 2025
જાહેરાત ક્રમાંક : (FOREST/202223/1)
આ સામેલ યાદી (List of candidates called for Division allotment letter on 25th Dec-2024) મુજબના વનરક્ષક વર્ગ-૩ ના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થઈ ગયેલ છે. જેથી તેઓને વિભાગીય કચેરીઓની ફાળવણીના પત્રો માન. મુખ્ય મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય દ્વારા ૨૫ ડિસેમ્બર,૨૦૨૪ ના રોજ "સુશાસન દિવસ"ના કાર્યક્રમ દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વિતરણ કરવામાં આવશે.
Comments (0)