GSSSB : કસોટી મુલતવી રાખવા અંગે સુચના
Last Updated :25, Aug 2025
નીચે દર્શાવેલ જાહેરાત ક્રમાંક: ૪૫, ૪૮, ૫૧, ૫૨, ૫૫ અને ૬૮/૨૦૨૩૨-૨૪ OMR પધ્ધતિથી લેવાશે અને જાહેરાત ક્રમાંક:૧૧, ૫૪/૨૦૨૩- ૨૪ COMPUTER BASED RECRUITMENT TEST (CBRT) પધ્ધતિથી લેવાશે. CBRT બાબતે અદ્યતન જરૂરી સૂચનાઓ/માહિતી આયોગની વેબસાઈટ પર થી મેળવવાની રહેશે. CBRT પધ્ધતિથી લેવાતી પ્રાથમિક કસોટીઓ માટે ઉમેદવારોએ પરીક્ષાનાં દિવસે પરીક્ષા ખંડમાં પરીક્ષાનાં નિયત સમયથી એક કલાક પહેલા અચૂક હાજર થવાનું રહેશે. (૨) ઉકત જાહેરાતોનાં તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉપર્યુક્ત જાહેરાતોના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાકથી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) “Online” ડાઉનલોડ કરવાના રહેશે, જે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે.
અધિક મદદનીશ ઇજનેર,(સિવિલ), વર્ગ-૩ (GMC)
લધુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ (GWRDC)
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, વર્ગ-૩ (GWRDC)
નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨
ઔષધ નિરીક્ષક, વર્ગ-૨
પુરાતત્વીય રાસાયણવિદ્દ, વર્ગ-૨
સાયન્ટિફિક ઓફીસર (બાયોલોજી જૂથ), વર્ગ-૨
નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GWRDC)
Comments (0)