રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC Advt no. 76/2024-25 Important Notice Regarding Document Upload

Updated : 11, Jul 2025

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની આદર્શ નિવાસી શાળાના (વિ.જા), આચાર્ય, વર્ગ-૨, જા.ક્ર.૭૬/૨૦૨૪-૨૫ની પ્રાથમિક કસોટી બાદ તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ અરજી ચકાસણીને પાત્ર કુલ-૧૨ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અનુસંધાને સંબંધિત ઉમેદવારોએ ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબના જરૂરી પ્રમાણપત્રો આયોગની વેબસાઈટ  https://gpsc-iass.gujarat.gov.in પર અચુક ઓનલાઈન અપલોર્ડ કરવાના રહેશે. (આ અનુસંધાને આ જાહેરાત અન્વયે અરજી ચકાસણીને પાત્ર દરેક ઉમેદવારને પાઠવવામાં આવેલ પત્ર તથા ઇ-મેઇલ મુજબના જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના થાય છે.) જો લાગું પડતા જરૂરી પ્રમાણપત્રો આયોગની વેબસાઇટ https://gpsc-iass.gujarat.gov.in પર તા.૧૧/૦૭/૨૦૨૫ના રોજ ૧૩:૦૦ કલાક થી તા.૨૦/૦૭/૨૦૨૫ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં તા.૨૦/૦૭/૨૦૨૫ના ૨૩:૫૯ કલાક સુધીમાં અપલોડ કરવામાં નહીં આવે, તો તેવાં સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી સંબંધિત જાહેરાતમાંથી રદ કરવામાં આવશે. ઓનલાઈન પધ્ધતિ સિવાય પ્રમાણપત્રો મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે. જેની ખાસ નોંધ લેવા વિનંતી છે.

▪️ Post Name : Principal, Government Ideal Residential Schools, (Directorate of Developing Castes Welfare)

▪️ Advt No. 72/2024-25

▪️ Document Upload Information : Click Here

--------------------------------------------------

▪️ Provisional Key (Prelim) (Dt.23/03/2025) : Click Here

▪️ Final Key (Prelim) (GS) : Click Here

▪️ Exam Syllabus (Prelim) : Click Here

▪️ GPSC Official Notification : Click Here

▪️ GPSC Official Website : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up