રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC Interview Programme (Advt No. 43/2024-'25)

Updated : 19, Aug 2025

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

----------------------------------------

▪️ આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક : જા. ક્ર. ૪૩/૨૦૨૪-૨૫ મદદનીશ પ્રાધ્યાપક: ઓર્થોડોન્ટિકસ એન્ડ ડેન્ટોફેસિયલ ઓર્થોપેડિકસ (ડેન્ટલ), સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૦૧ થી કુલ-૦૫ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટેની કુલ ૦૧ જગ્યા જુથ B.- {D (DEAF), HH (HARD OF HEARING)} પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર માટે અનામત રાખવાની થાય છે.
▪️ સામાન્ય વહીવટ વિભાગના તા.૧૧/૧૧/૨૦૨૪ ના પરિપત્ર ક્ર. સીઆરઆર-૧૦૨૦૧૭-૧૨૨૬૩૯-ગ.૨ (ભાગ-૧) અને તા.૨૦/૧૧/૨૦૨૪ ના ઠરાવ ક્ર. સીઆરઆર-૧૦૨૦૧૭-૧૨૨૬૩૯-ગ.૨ અન્વયે પ્રસ્તુત જાહેરાતમાં ભરવાની થતી દિવ્યાંગ ઉમેદવારોની કુલ-૦૧ જગ્યા માટે વિભાગ દ્વારા અપાયેલ વિગત અનુસાર નીચે મુજબ ભરતી પ્રસંગ ધ્યાને લેવાનો રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

Post Name : Assistant Professor, Orthodontics and DentoFacial Orthopaedics, Class-1 (Dental)

Advt No : 43/2024-'25

Prelim Exam Date : 29/12/2025

Provisional Answer Key (Concern Subject) : Click Here

Final Answer Key (Prelim) : Click Here

Eligibility List (Interview) : Click Here

------------------------------------------

▪️ GPSC Official Notification : Click Here

▪️ GPSC Official Website : Click Here

------------------------------------------

▪️ રેવન્યુ તલાટી માટે ખાસ બંધારણનાં mcq : Click Here

▪️ રેવન્યુ તલાટી માટે ખાસ સામાન્ય વિજ્ઞાનનાં mcq : Click Here

▪️ રેવન્યુ તલાટી માટે ખાસ યોજના અને પ્રોજેક્ટ્સનાં mcq : Click Here

▪️ રેવન્યુ તલાટી માટે ખાસ તાજેતરનાં બનાવો mcq : Click Here

▪️ રેવન્યુ તલાટી માટે ખાસ પર્યાવરણનાં mcq : Click Here

---------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up