GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
:: ઉમેદવારો જોગ સૂચના ::
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૨૨/૧૨/૨૦૨૪, રવિવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન યોજાનાર છે. પ્રસ્તુત પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો પારદર્શક પાણીની બોટલ (કોઇ પણ લખાણ વગર), પારદર્શક Writing Pad, પારદર્શક Pouch તેમજ સાદી ઘડિયાળ સાથે રાખી શકશે.
(૨) પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર પરણિત મહિલા ઉમેદવારોના અરજી ફોર્મમાં દર્શાવેલ નામ અને લગ્ન પછીના નામમાં વિસંગતતા હોય તો તેઓએ પરીક્ષાના દિવસે લગ્નનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. જેથી તેઓના નામની અધિકૃતિ કરી શકાય.
(૩) પ્રસ્તુત પ્રાથમિક કસોટીના સંદર્ભમાં અમદાવાદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના સરનામામાં નીચે મુજબનો ફેરફાર ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે.
--------------------------------------------------
----------------------------------------------------------------------
:: છેલ્લા 6 મહીનાનું કરન્ટ અફેર્સ ::
----------------------------------------------------------------------
Comments (0)