GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
▪️ જા.ક્ર.-૨૪૦/૨૦૨૪-૨૫, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ ની મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ બાબત.
▪️ આયોગની જાહેરાત ક્રમાંક :- ૨૪૦/૨૦૨૪-૨૫ સંદર્ભે મુખ્ય પરીક્ષા માટે આ સાથે સામેલ કર્યા મુજબ અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહે છે. પ્રસ્તુત અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર હવે પછી ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
-----------------------
-----------------------
-----------------------
Comments (0)