GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
(દિવ્યાંગ અનામતની જગાઓ ખાસ ભરતી ઝૂંબેશથી (Special Recruitment Drive) ભરવા બાબત.)
રાજ્ય સરકારે સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની જગાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરેલ છે. આયોગ દ્વારા વિવિધ સંવર્ગોમાં દિવ્યાંગ અનામતની નીચે કોષ્ટકમાં દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતી/સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા અંગે વિવિધ વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
👉 Weekly Test (વિષયવાર) આપવા માટે : અહીં ક્લીક કરો
👉 GPSC દ્વારા લેવામાં આવનાર તમામ પ્રીલીમ પરીક્ષા માટે હવે માટે એક જ અભ્યાસક્રમ રહેશે. આ અભ્યાસક્રમની PDF જોવા માટે : અહીં ક્લીક કરો
👉 છેલ્લા એક વર્ષ (2024) નું કરન્ટ અફેર્સ (mcq) માટે : અહીં ક્લીક કરો
-----------------------------------------------------------------------------------
Comments (0)