(પ્રાથમિક કસોટીની તારીખ નિયત કરવા બાબત) આયોગની નીચેના કોષ્ટક-૧ અને ૨ માં દર્શાવેલ જાહેરાતો અન્વયે પ્રાથમિક કસોટી (સામાન્ય અભ્યાસ-ભાગ-૧)ની પરીક્ષા પૂર્ણ થયેલ છે. આથી આ જાહેરાતોની પ્રાથમિક કસોટી (સંબંધીત વિષય- ભાગ ૨)ની તારીખ નીચે દર્શાવ્યા મુજબ નિયત કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી
Comments (0)