રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GSSSB "આસીસ્ટન્ટ મશીનમેન" ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત

Updated : 12, Jul 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.

▪️ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક:૨૨૯/૨૦૨૩૨૪, આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩, સંવર્ગની તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોની બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે મૂકવામાં આવે છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારને આથી જણાવવામાં આવે છે.

▪️ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની સ્પધાગત્મક કસોટીના બેઠક ક્રમાનુસારની યાદી જોવા માટે : અહીં ક્લીક કરો

--------------------------------------------

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

-------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up