BMC Updates : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને...
Last Updated :19, Dec 2025
મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૧૬/૨૦૨૩૨૪- સર્વેયર (શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી તા. ૦૩/૦૭/૨૦૨૩, તા. ૦૫/૧૦/૨૦૨૪ અને તા. ૧૦/૧૦/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.
----------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------
Comments (0)