ગૃપ-A માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રનું સ્વરૂપ (પેપર સ્ટાઇલ)

Updated : 01, Jul 2024

ગૃપ-A ની મુખ્ય પરીક્ષાના પેપર-૩ બાબત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા.૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધથી યોજવામાં આવેલ હતી. સદર પરીક્ષાના બીજા તબક્કામાં ગૃપ-A અને ગૃપ-Bની અલગઅલગ પરીક્ષાઓનું આયોજન કરવાનું રહે છે. જે સંદર્ભે જણાવવાનું કે, સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા ક્ર:GS/2023/15/0125/K, તા. ૧૮/૫/૨૦૨૩ થી ગૃપ-A તથા ગૃપ-B માટેની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે. ગૃપ- Aની મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક પ્રકારના પેપર પૈકીના પેપર નંબર-૩ના વિષયવાર પ્રશ્નોની સંખ્યા, ગુણભાર અને ગુણાંક નીચે દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે.

GSSSB ઓફીશીયલ નોટીફીકેશન : Click Here

GSSSB ઓફીશીયલ વેબસાઈટ : Click Here

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up