GSSSB આસીસ્ટન્ટ બાઈન્ડરની ફાઈલન...
Last Updated :12, Dec 2025
-------------------------------
જા.ક્ર.:૨૮૬/૨૦૨૪૨૫-આસીસ્ટન્ટ બાઇન્ડર, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના :
▪️જા.ક્ર.:૨૮૬/૨૦૨૪૨૫- "આસીસ્ટન્ટ બાઇન્ડર" વર્ગ-૩ સંવર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૪/૦૮/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ હતી. આ પરીક્ષામાં Part - A માં ૬૦ પ્રશ્નો અને Part - B માં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. જેની પ્રોવિઝનલ આન્સર કી તા.૦૬/૦૮/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાાં આવેલ હતી.
▪️ ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો અન્વયે વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતાં કુલ-૦૨ પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય છે. જેની વિગતો નીચે મુજબ છે.

▪️ ઉપરોક્ત સુધારાઓ અન્વયે ઉમેદવારોને Part - A માં કુલ-૬૦ પ્રશ્નો માટે કુલ-૬૦ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 માર્કસ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 માર્કસ કાપવામાં આવશે. અને Part - B માં ૧૫૦ પ્રશ્નો માટે કુલ-૧૫૦ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 માર્કસ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 માર્કસ કાપવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
------------------------------------------

---------------------------------------------
Comments (0)