રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GSSSB : પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોર્ડ માટેની સુચના 02

Updated : 19, Aug 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

▪️ જાહેરાત ક્રમાંકઃ ૨૩૭/૨૦૨૫૨૬, ૩૦૪/૨૦૨૫૨૬, ૩૧૪/૨૦૨૫૨૬, ૩૨૫/૨૦૨૫૨૬, ૩૦૫/૨૦૨૫૨૬, ૩૦૬/૨૦૨૫૨૬, ૩૧૩/૨૦૨૫૨૬,૩૨૦/૨૦૨૫૨૬  દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ (S.R.D.) અંતર્ગત વર્ગ-૩ ના સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
▪️ ગુજરાત ગૌણ સેવા પંસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ - CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વબેસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

-----------------------------------------

▪️ GSSSB Official Notification (pdf) : Click Here

▪️ GSSSB Official Website : Click Here

-----------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up