GSSSB | Assistant Librarian, Work Assistant, Agricultural Assistant Exam Date

Updated : 07, Jul 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?)ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ-CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૫ ની અગત્યની સૂચનાથી તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે. જેની વિગતે ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

જાહેર થયેલ પરીક્ષાનું નામ  

▪️ મદદનીશ ગ્રંથપાલ (જા.ક્ર. નં - 260/2024-'25)

▪️ વર્ક આસીસ્ટન્ટ (જા.ક્ર. નં - 256/2024-'25)

▪️ ખેતી મદદનીશ (જા.ક્ર. નં - 261/2024-'25)

પરીક્ષાની તારીખ \ કોલ લેટર ડાઉનલોર્ડ કઈ તારીખથી થશે. વગેરે માહીતી માટે ઓફીશીયલ વેબસાઈટની લિંક નીચે આપેલ છે.

GSSSB View Official Notification (pdf) : Click Here

GSSSB Official Website : Click Here

OJAS Official Website : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up