GSSSB Exam Date Update - 2026

Updated : 15, Jan 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર


જાહેરાત ક્રમાંકઃ ૩૬૦/૨૦૨૫૨૬, ૩૬૪/૨૦૨૫૨૬, ૩૬૯/૨૦૨૫૨૬, ૩૬૧/૨૦૨૫૨૬, ૩૬૨/૨૦૨૫૨૬, ૩૬૩/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના

ગુજરાત ગૌણ સેવા પંસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ - CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

---------------------

▪️ GSSSB official Notification : Click Here

▪️ GSSSB official Website : Click Here
---------------------

:: આ પણ જુવો ::

વર્ષ - 2025 નાં મહિના પ્રમાણેનાં 'તાજેતતનાં બનાવો'

👉 જાન્યુઆરી - 2025 : Click Here

👉 ફેબ્રુઆરી - 2025 : Click Here

👉 માર્ચ - 2025 : Click Here

👉 એપ્રીલ - 2025 : Click Here

👉 મે - 2025 : Click Here

👉 જુન - 2025 : Click Here

👉 જુલાઈ - 2025 : Click Here

👉 ઓગસ્ટ - 2025 : Click Here

👉 સપ્ટેમ્બર - 2025 : Click Here

👉 ઓક્ટોમ્બર - 2025 : Click Here

👉 નવેમ્બર - 2025 : Click Here

👉 નવેમ્બર - 2025 : Click Here

-----------------------

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up