GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
જાહેરાત ક્રમાંકઃ ૩૬૮/૨૦૨૫૨૬, ફિલ્ડ ઓફીસર, વર્ગ-૩ પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત
▪️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર, મહિલા અને બાળ વિકાસની કચેરી (મહિલા કલ્યાણ) હસ્તકના ફિલ્ડ ઓફીસર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૨૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી Ojas વેબસાઇટ મારફત તા.૨૧/૧૧/૨૦૨૫ (૧૪:૦૦ કલાક) થી તા.૦૫/૧૨/૨૦૨૫ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.
▪️ સદરહું જાહેરાતનાં અનુસંધાને પરીક્ષાનું MCQ- Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંભવિત તા.૧૪/૦૩/૨૦૨૬ના રોજ આયોજન કરાયેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
▪️ વધુમાં, પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછીમંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે.

---------------------
"મિકેનીક" ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર (Advt No : 289/2024-25)
"આસીસ્ટન્ટ બાઈન્ડર" ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર (Advt No : 286/2024-25)
"રેખનકાર" ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર (Advt No : 288/2024-25)
PSI / પોલીસ કોન્સ્ટેબલ શારીરિક કસોટી તારીખ જાહેર
Comments (0)